રજા

   
સૂચના:www.SAsgujarat.in માંથી ઓનલાઈન ડાઉનલોડ કરી રજા-માંગણી પત્રક હાજર રીપોર્ટ સાથે જોડાવું.

શાળા સમય(પાળી-પદ્ધત્તિ)

પ્રથમ-સત્ર 
વાર ધો.૧ થી ૫ ધો.૬ થી ૮
સોમ થી શુક્ર ૭:૩૦ થી ૧૨:૩૦ ૧૨:૩૦ થી ૫:૩૦
શનિ ૭:૩૦ થી ૧૧:૩૦ ૧૧:૩૦ થી ૩:૩૦
 
બીજું સત્ર 
વાર ધો.૬ થી ૮ ધો.૧ થી ૫
સોમ થી શુક્ર ૭:૩૦ થી ૧૨:૩૦ ૧૨:૩૦ થી ૫:૩૦
શનિ ૭:૩૦ થી ૧૧:૩૦ ૧૧:૩૦ થી ૩:૩૦
નોંધ:-

  1. શ્રાવણ મહિનામાં સોમવારના શનિવાર મુજબ સમય રહેશે.
  2. નવરાત્રીમાં કન્યા શાળા હોઈ તમામ દિવસ સમય શનિવાર મુજબ હશે.
  3. પરીક્ષા દરમ્યાન ટાઈમ-ટેબલ મુજબ સમય રહેશે.
  4. સરકારશ્રી નાં વિવિધ પરિપત્રો મુજબ ફેરફાર ને આધિન .

ઓનલાઈન હાજરી૧               અનુસંધાન

NEW A/C BOB

SCHOOL WEBSITE-1

   
   
   

સામાન્ય સૂચનાઓ  

COVID19 અને હોમ-લનીંગ & ધો.૬ થી ૮ પ્રત્યક્ષ ક્લાસ શરુ કરવા અંગે  નીચે મુજબ સૂચનાઓ આપવામાં આવે છે, 

  1. કોવિદ૧૯ અન્વયે સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું.
  2. બિડાણ મુજબના પરિપત્રો/ઠરાવોનો અમલ કરવો.
  3. TEAMS LIVE, શેરી-શિક્ષણ, હોમ-વિઝીટ વગેરે દ્વારા શિક્ષણ આપવું.
  4. રેકર્ડ:- દૈનિક શૈક્ષણિક આયોજન+ વાલી-સંપર્ક-રજી.+ વિદ્યાર્થી-પ્રોફાઈલ+ વિદ્યાર્થી-હાજરીપત્રક+ MDMઅનાજ-વિતરણ-RECORD+ FSA RECORD+ હોમલર્નીંગ-ફાઈલ+PHOTOS+SCE પત્રકો વગેરે જાળવવાં.
  5. અરજન્ટ સૂચનાઓનું PHONE/SMS/Whatsapp-મેસેજથી અપાશે.

બિડાણ:-

————————————————લી.આચાર્યશ્રી——–


સંદર્ભ:- નં.જિશિસ/આયોજન-૧/શાળા સમય/૨૦૧૪, તા.૩૦/૦૬/૨૦૧૪ પરિપત્ર

SCHOOL TIME 1